ગુર્જર ગૌરવ – A brief history.

Reading Time: 3 minutes એક સંસ્કૃત શબ્દકોશ પ્રમાણે “ગુર્જર” શબ્દનો નો અર્થ થાય છે, ગુરનો – અર્થાત દુશ્મન – અને જર અર્થાત હરાવવો. ભારતના ગુર્જર, ભારતના વાયવ્ય ભાગો જેવા કે ગુજરાત, રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, યુપી, ઉત્તરાંચલ, હરિયાણા અને પંજાબ સાથે સંબંધિત છે. આ રાજવી સમુદાય એક યોદ્ધા સમુદાય છે જે ફક્ત ભારતમાં જ નહીં પણ પાકિસ્તાન, […]