સારાંશ લેખન – આમંત્રણ અને રૂપરેખા

Reading Time: 2 minutes ગુર્જર સેતુ પોતાના આગલા ચરણમાં જવા માટે તૈયાર છે. અત્રે આપેલી 35 પુસ્તકોની યાદી કે જે આપ સૌએ વાંચેલી છે, પસંદ કરી છે અને જીવનમાં ક્યાંક ને ક્યાંક એના સંદર્ભો પણ ઉતાર્યા છે. ગુર્જર સેતુ આપ સૌને આમંત્રણ આપે છે કે જો તમને લાગે છે કે તમે આ પુસ્તક વિષે ટુંકમાં વિવરણ લખી શકો છો […]